હવામાન વિભાગે આપી વરસાદની આગાહી: આ તારીખથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આટલા જિલ્લાઓમાં અસર રહેશે

WhatsApp Join Now
Telegram Join Here

હવામાન વિભાગે આપી વરસાદની આગાહી : હવામાન વિભાગ આગામી દિવસો ખુબ મોટી વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં હજુ વરસાદી માહોલ બરાબર જામ્યો નથી ત્યારે આગામી જૂન 2024 માટે હવામાન વિભાગ તરફથી સાવચેતીના ભાગ રૂપે ભારે વરસાદ ની આગાહી ની માહિતી આપવામાં આવી છે.

હવામાન વિભાગે આપી વરસાદની આગાહી

હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી માં જણાવ્યું કે અમરેલી, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જે ભાવનગર, ભરૂચ, સુરત ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે.

હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ, યલો તેમજ ગ્રીન એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે,સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં હરવો વરસાદ પાડવાની શક્યતા જણાવી છે. દરિયા કિનારાના જિલ્લાઓ ભાવનગર , સુરત તેમજ ભરૂચ માં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- અંબાલાલ પટેલની ભયકંર આગાહી: આ બે તારીખો માં મેઘરાજા બોલાવશે ધબધબાટી, નદીઓ થશે ગાંડીતુર

અંબાલાલ પટેલે આપેલી આગામી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી આપી ને કહી ચૂક્યા છે કે આ વર્ષનું ચોમાસું સક્રિય થઈ ગયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.એમની આપેલી આગાહી મુજબ જૂન ના અંત સુધી માં રાજ્યના દરેક જિલ્લાઓમાં વરસાદ સારો રહેશે, સૌરાષ્ટ્ર માં 28 જૂન સુધી માં ચોમાસુ બેસી શકે એવી પણ આગાહી આપી છે.

હવે દક્ષિણ ગુજરાતની વાત કરીયે તો નવસારી, દાદરાનગર હવેલી, વલસાડ માં યેલ્લો એલર્ટ હવામાન વિભાગ તરફ થી આપવામાં આવેલ છે, તેમજ બોટાદ અને અમરેલી માં પણ યેલ્લો એલર્ટ આપવામાં આવેલ છે.

આ પણ વાંચો- પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો