ધોરણ 12 પાસ અને ઈજનેરીના વિદ્યાર્થીઓને વાયુસેનામાં નોકરીનો મોકો: ઈન્ડિયન એરફોર્સ માં અગ્નિવીર વાયુ ભરતી 2024, પગાર પણ ₹ 30,000 થી શરુ

WhatsApp Join Now
Telegram Join Here

ઈન્ડિયન એરફોર્સ ભરતી 2024: ઈન્ડિયન એરફોર્સમાં દ્વારા અગ્નિવીર વાયુની પોસ્ટ માટે મોટી ભરતી કરી રહી છે. Indian Airforce Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ઈન્ડિયન એરફોર્સ ભરતી 2024

સંસ્થાઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુ
જાહેરાત ક્રમાંક02/2025
પોસ્ટનું નામઅગ્નિવીર વાયુ
એપ્લિકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ28 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://agnipathvayu.cdac.in

ઈન્ડિયન એરફોર્સ Bharti 2024

ભારતીય વાયુ સેના દ્વારા અગ્નિવીર વાયુના ખાલીપદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો ભારતીય વાયુસેનામાં સામેલ થવાના સપનાં જોતાં હોય તેઓ માટે ભરતી છે. તેઓ આ ભરતીમાં સામેલ થવા માટે નિયત તારીખોએ ઓનલાઈન આવેદન કરી શકશે.આ ભરતી માટે અરજી પ્રક્રિયા આગામી ૮મી જુલાઈ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આવેદન શરૂ થતાં જ સત્તાવાર વેબસાઈટ agnipathvayu.cdac. in પર જઈને ફોર્મ ભરી શકશે. આવેદન કરતાં પહેલાં ઉમેદવારોએ પોતાની પાત્રતા ચકાસી લેવી અને પછી જ ફોર્મ ભરવું.

ઈન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીર વાયુ પોસ્ટ એ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે આ માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 28-07-2024 છે. જેઓ Indian Airforce ભરતી 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ સક્ષમ હશે. ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે, પાત્રતા માપદંડ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક.

આ ભરતીમાં આવેદન કરવા માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડ-સંસ્થામાંથી ધોરણ ૧૨ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ વિષયો સાથે સંબંધિત ઈજનેરી ડિપ્લોમા વગેરે મેળવ્યો હોવો જોઈએ. સાથે જ ઉમેદવારનો જન્મ ૩ જુલાઈ, ૨૦૦૪ થી પહેલાં કે ૩૧મી જાન્યુઆરી, ૨૦૦૮ પછી થયો હોવો જોઈએ નહીં. પાત્રતા અને માપદંડની વધુ જાણકારી માટે ઉમેદવાર સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે.

આ પણ વાંચો- SSC CGL ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો

Indian Airforce ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Indian Airforce ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • આવેદન માટે સૌથી પહેલાં ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ પર જવું. એટલે કે https://agnipathvayu.cdac.in/
  • ત્યારબાદ ભરતી સંબંધિત લિંક પર ક્લીક કરીને પછી રજીસ્ટ્રેશન કરાવવું.
  • ત્યારબાદ અન્ય માહિતી ભરીને ફોર્મ પૂરૂં ભરી દેવું.
  • આખરે નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવું.
  • આ ભરતીમાં આવેદન સાથે ૫૫૦ રૂપિયા વત્તા જીએસટી જમા કરાવવાની રહેશે. આવેદન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકીંગ દ્વારા જમા કરાવી શકાય છે.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીનો મોકો

Indian Airforce Bharti 2024 મહત્વની તારીખો

Indian Airforce Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખજુલાઈ 28, 2024

મહત્વપૂર્ણ લિંક :

Indian Airforce માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ઈન્ડિયન એરફોર્સ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ઈન્ડિયન એરફોર્સ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://agnipathvayu.cdac.in છે.

ઈન્ડિયન એરફોર્સ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ઈન્ડિયન એરફોર્સ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો