સુરત જિલ્લા પંચાયત ભરતી 2024: પાર્ટટાઈમ માટે નોકરીનો મોકો, ઇન્ટરવ્યુ તારીખ 13 જૂન 2024 

WhatsApp Join Now
Telegram Join Here

સુરત જિલ્લા પંચાયત ભરતી 2024: આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, સુરત હસ્તકના આયુર્વેદ અને હોમીયોપેથી દ્વારા પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. Jilla Panchayat Surat ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ ભરતી 2024

સંસ્થાસુરત જિલ્લા પંચાયત
પોસ્ટનું નામપુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર
એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ13મી જૂન 2024 
સત્તાવાર વેબસાઇટhttps://suratdp.gujarat.gov.in/

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ ભરતી 2024

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, સુરત હસ્તકના આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાનાઓ ખાતે AHWC (આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) માં ૧૧ માસ માટે પાર્ટટાઈમ, સેન્ટર દિઠ ૧ પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર (માસિક ૮,૦૦૦) તથા ૧ મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર (માસિક ૫,૦૦૦) ની નિમણુંક વખતોવખત ખાલી પડતી જગ્યા મુજબ કરવાની થાય છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

સુરત જિલ્લા પંચાયત એ પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે, ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા/યુનિ. અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટીફિકેટ/ ડિપ્લોમાં ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇપણ એક માન્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે વોક ઈન ઈન્ટરવ્યુ માટે સ્વખર્ચે હાજર રહેવાનુ રહેશે.

આ પણ વાંચો- ONGC ભરતી 2024: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ માં નોકરીનો મોકો

Jilla panchayat Surat ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • માહે જૂન ૨૦૨૪ નું વોક ઇન ઇન્ટરવ્યુ તા. ૧૩-૦૯-૨૦૨૪, ગુરુવારના રોજ રાખવામાં આવેલ છે, ત્યારબાદ દરેક માસના વોક ઇન ઇન્ટરવ્યુ આ જાહેર નિવિદાના સંદર્ભે દર માસના છેલ્લા ગુરૂવારે જ રાખવામાં આવશે.
  • તારીખ અને સમયઃ- આ વોક ઇન ઇન્ટરવ્યુ દર માસ ના છેલ્લા ગુરૂવારે (જો કોઇ કારણસર ગુરૂવારે વોક ઈન ઈન્ટરવ્યુ નહી થાય તો તરત પછી ના શુક્રવારે) બપોરે ૧૪.૩૦ થી ૧૬.૩૦ માં રહેશે.
  • સ્થળઃ- આયુર્વેદ શાખા, ૨૦૯, બીજો માળ, ડુમસ-વેસુ રોડ, પીપલોદ, સુરત

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

Jilla Panchayat Surat Bharti 2024 મહત્વની તારીખો

District Panchayat Surat Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
સુરત જિલ્લા પંચાયત ભરતી ઇન્ટરવ્યુ તારીખજૂન 13, 2024

મહત્વપૂર્ણ લિંક :

સુરત જિલ્લા પંચાયત ભરતીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?

સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://suratdp.gujarat.gov.in/ છે.

સુરત જિલ્લા પંચાયત ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?

સુરત જિલ્લા પંચાયત ભરતી વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ 13 જૂન 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો