જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ટેકનીકલ કારણોસર રદ: તમામ ઉમેદવારોઓએ નોંધ લેવી, વાંચો સત્તાવાર પ્રેસનોટ

WhatsApp Join Now
Telegram Join Here

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ટેકનીકલ કારણોસર રદ : જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ(સિવિલ/મીકેનીકલ/ઈલેક્ટ્રીકલ) અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર નાં જાહેરાત ક્રમાંક : ૦૧ થી ૦૪ / ૨૦૨૪-૨૫ જેની જાહેરાત નં. જેએમસી/પી.આર.ઓ./૦૩/૧૪/૨૦૨૪-૨૫ તા.૨૮/૦૬/૨૦૨૪ મુજબની જાહેરાત વર્તમાન પત્રો અને જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર તેમજ ઓજસ પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ. ઉપરોકત જાહેરાત ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવે છે. આની સબંધિત તમામ ઉમેદવારોઓએ નોંધ લેવી.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ટેકનીકલ કારણોસર રદ

સંસ્થાજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ142
એપ્લિકેશન મોડટેકનીકલ કારણોસર રદ
સત્તાવાર વેબસાઇટhttps://www.mcjamnagar.com/

તમામ ઉમેદવારોઓએ નોંધ લેવી

આજે જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ(સિવિલ/મીકેનીકલ/ઈલેક્ટ્રીકલ) અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર નાં જાહેરાત ક્રમાંક : ૦૧ થી ૦૪ / ૨૦૨૪-૨૫ જેની જાહેરાત નં. જેએમસી/પી.આર.ઓ./૦૩/૧૪/૨૦૨૪-૨૫ તા.૨૮/૦૬/૨૦૨૪ મુજબની જાહેરાત માટે સત્તાવાર પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે જેમાં ઉપરોકત જાહેરાત ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવે છે. આની સબંધિત તમામ ઉમેદવારોઓએ નોંધ લેવી.

આ પણ વાંચો- SSC CGL ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત રદ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો