જૂનાગઢ રોજગાર ભરતી મેળો 2024 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો નું આયોજન કરેલ છે. Junagadh ભરતી મેળો 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ નીચે આપેલ છે.
જૂનાગઢ રોજગાર ભરતી મેળો 2024
સંસ્થા | જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
એપ્લિકેશન મોડ | ભરતી મેળો |
ઇન્ટરવ્યુ તારીખ | 28 મી જૂન 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://anubandham.gujarat.gov.in/ |
જૂનાગઢ ભરતી મેળો 2024
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સી.વી.એમ. કંપની, રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્યુસન્સ કંપની, જોકી એક્ષક્લુસીવ સ્ટોર, ટાયટન એક્ષક્લુસીવ સ્ટોર, એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ એક્ઝુકેટીવ સેલ્સ/ પ્રોડક્શન, સીક્યુરીટી ઇન્ચાર્જ, ઓફિસ બોય, તથા એડવાઇઝર કે મેનેજરની જગ્યાઓ માટે ૨૧ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી, એચ.એસ.સી. કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૨૮/૦૬/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે
ધોરણ ૧૦ પાસ, ધો.૧૨ પાસ, ગ્રેજ્યુએટ, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમની કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
આ પણ વાંચો- લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો અમદાવાદ ભરતી 2024: વિવિધ એડવાઈઝરો પોસ્ટ માટે નોકરીનો મોકો
જૂનાગઢ જોબ ફેર 2024 માટે અરજી કરવાનાં પગલાં
જૂનાગઢ જોબ ફેર 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ભરતીમેળાનું સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “બી” વિંગ પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ
- ભરતી મેળો તારીખ : ૨૮/૦૬/૨૦૨૪ (શુક્રવાર)ના રોજ સમય સવારે સવારે ૧૦:૩૦ કલાકે
આ પણ વાંચો- GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીનો મોકો
Junagadh Bharti Melo 2024 મહત્વની તારીખો
Junagadh Bharti Melo 2024 | મહત્વપૂર્ણ તારીખો |
જૂનાગઢ ભરતી મેળો તારીખ | જૂન 28, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
જૂનાગઢ ભરતી મેળોની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
જૂનાગઢ રોજગાર ભરતી મેળો કઈ તારીખે છે ?
જૂનાગઢ રોજગાર ભરતી મેળો 28 જૂન 2024 તારીખે છે.
જૂનાગઢ રોજગાર ભરતી મેળો સ્થળ કયુ છે ?
જૂનાગઢ રોજગાર ભરતી મેળો સ્થળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “બી” વિંગ પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ છે.