LRD Bharti Reopen: પોલીસ ભરતી માટેના સારા સમાચાર, જુઓ પોલીસ બોર્ડના અધ્યક્ષ ની આપેલ માહિતી

WhatsApp Join Now
Telegram Join Here

પોલીસ બોર્ડના અધ્યક્ષ ની ટ્વિટ કરી ને માહિતી આપી હતી જેમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વિગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે.

પોલીસ ભરતીના માટે સારા સમાચાર

પોલીસ બોર્ડના અધ્યક્ષ ની ટ્વિટ કરી ને માહિતી આપી હતી જ્યારે ફરી પોલીસ ભરતીના ઓનલાઇન ફોર્મ ભરાવવાનું શરૂ કરશે ત્યારે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. આ માહિતી આપી હતી,તમારા ડોકયુમેન્ટ તૈયાર ના હોઈ તો ફરી થી તૈયાર કરી શકો છો,જેથી ભરતી માં ફોર્મ ભરી શકો અને તમારી જાતિનો લાભ લઈ શકો.

30 એપ્રિલ 2024 ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો

હમણાં જ ગયા મહિને ગુજરાત પોલીસ ભરતી દ્વારા વિવિધ કોન્સ્ટેબલ પોસ્ટ માટે ના ઓનલાઇન ફોર્મ ઓજસ પોર્ટલ પર ભરાયા હતા જેની 30 એપ્રિલ 2024 ફોર્મ ભરવાની તારીખ હતી, ગુજરાત પોલીસ ભરતી 2024 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો એ વખતની નોટિફિકેશનમાં હતી.

ફરી ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી

  1. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @ https://ojas.gujarat.gov.in/ પર જવું જોઈએ
  2. અરજી ફોર્મ ભરો
  3. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  4. ફી ચૂકવો
  5. અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
  6. નોંધ : હજી ફોર્મ ભરવાનું શરુ નથી થયું

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો