પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો જાહેર : આજે PM નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ નો ચાર્જ લેતા ની સાથે જ તમને પ્રથમ દેશના તમામ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો હતો. તમારા ખાતામાં 17મો હપ્તો જમા થયો કે નહિ આવી રીતે ચેક કરો.. PM Kisan નો 17મોં હપ્તો,
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો જાહેર
સંસ્થા | ભારત સરકારનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય |
પોસ્ટનામ | પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો |
17મો હપ્તો જાહેર તારીખ | 18 જૂન 2024 |
લાભાર્થી | દેશ નાં ખેડૂતો |
ચુકવણી મોડ | ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર – DBT |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in/ |
PM કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો 2024
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો જાહેર આજે PM નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ નો ચાર્જ લેતા ની સાથે જ તમને પ્રથમ દેશના તમામ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો હતો. આજે સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર સાઈન કરી છે.
PM કિસાન સમ્માન નિધિ નો 17મો હપ્તો જાહેર કરી દેવામાં આવીયો છે . જેઓ PM કિસાન સમ્માન નિધિ હપ્તો જમા થયો કે નહિ એની માહિતી જોયી હોઈ તો નીચે આપેલ લીક માં ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે
આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો ચેક કરવા કરવાનાં પગલાં
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો ચેક કરવા કરવા માંગતા ખેડૂત મિત્રો ને લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://pmkisan.gov.in/
- Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરો.
- લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- ભવિષ્યના ઉપયોગ માટે Beneficiary History ની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- SBI માં સ્પેશિયાલિસ્ટ ઓફિસર પદ માટે ભરતી જાહેર, અરજી કરવાની છેલ્લી તારીખ 27 મી જૂન 2024
PM Kisan 17th Installment મહત્વની તારીખો
PM Kisan 17th Installment | મહત્વપૂર્ણ તારીખો |
17મો હપ્તો જાહેર તારીખ | જૂન 18, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો ચેક કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો સત્તાવાર વેબસાઇટ શું છે
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો સત્તાવાર વેબસાઇટ. https://pmkisan.gov.in/ છે.
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો કઈ તારીખે જાહેર થયો ?
પીએમ કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો 18 જૂન 2024 એ જાહેર થયો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..