NEET ગ્રેસ માર્કસ રદ: હવે 23 જૂને યોજાશે RE-NEET પરીક્ષા, હવે આટલા વિદ્યાર્થીઓએ ફરીથી આપવી પડશે પરીક્ષા

WhatsApp Join Now
Telegram Join Here

NEET ગ્રેસ માર્કસ રદ : NEET પરીક્ષા 2024 માં ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવશે.આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માં તેમણે કહ્યું કે, માત્ર 1563 વિદ્યાર્થીઓના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે તેમને ફરીથી RE-NEET પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.

NEET ગ્રેસ માર્કસ રદ

આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માં પરીક્ષા આયોજક એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી – NTA એ માત્ર 1563 વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા છે, જેમના પરિણામમાં ગ્રેસ માર્કસ બાદ ગેરરીતિના આરોપો હતા. NTAએ કહ્યું કે માત્ર 1563 વિદ્યાર્થીઓ માટે જ RE-NEET યોજશે જેઓ 6 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.

આ પણ વાંચો- ધોરણ 10 ગુણચકાસણી પરિણામ 2024 જાહેર: શું તમારું પરિણામ બદલાયું કે નહિ

હવે 23 જૂને યોજાશે RE-NEET પરીક્ષા

કેન્દ્રએ સુપ્રીમને જણાવ્યું હતું કે, NTA દ્વારા માત્ર 1563 વિદ્યાર્થીઓ માટે જ ફરીથી RE-NEET પરીક્ષા 23 જૂને લેવાશે જેઓ માત્ર 6 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. માત્ર 1,563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.

30 જૂન પહેલા આવી શકે છે પરિણામ 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી – NTA દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ઉમેદવારો 23 જૂન ના રોજ પરીક્ષા આપશે તેનું પરિણામ 30 જૂન પહેલા જાહેરકરી દેવામાં આવશે.

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો