રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024: ખરીદીના 50 ટકા સુધીની સહાય, અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2024

WhatsApp Join Now
Telegram Join Here

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ રેફ્રીજરેટર વાનની ખરીદી કરવા માટેની યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં મત્સ્ય પાલનની યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024

યોજનાનું નામરેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
યોજનાનો હેતુમત્સ્ય પાલન થકી સ્વરોજગારી
છેલ્લી તારીખ30 જુલાઈ 2024
સહાયની રકમ ૧૦.૦૦ લાખની સામે પ૦ ટકા સહાય એટલે કે રુ.પ.૦૦ લાખની સહાય અથવા ખરેખર ખરીદીના પ૦ ટકા એ બે માંથી જે ઓછું હોય તે
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/

આઈ ખેડૂત મત્સ્ય પાલન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે, વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો, ઓનલાઈન અરજી કરવા માટે તા. ૧૦-૫-૨૦૨૪ થી તા. ૩૦/૦૭/૨૦૨૪ દરમિયાન આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકો છો.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 10-05-2024 થી શરૂ થશે જેઓ રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

આ પણ વાંચો- GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો

રેફ્રીજરેટર વાન ખરીદી સહાય યોજના 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Refrigerated Van Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
  • અરજી કરો ઓનલાઈન અને મત્સ્ય પાલન ની યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.
  • રેફ્રીજરેટર વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય (દરીયાઇ ) (રાજ્ય સરકાર) શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

રેફ્રીજરેટર વાન યોજના 2024 અરજી કરવાની પ્રક્રિયામાં જરૂરી ડોકયુમેન્ટ

  1. જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  2. સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  3. બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ/ બેંક સ્ટેટમેન્‍ટની નકલ/કેન્સલ ચેકની નકલ (ખાતાં નંબર અને IFSC કોડ વંચાય તે મુજબનાં પેજની નકલ)
  4. રેશનકાર્ડ (લાગુ પડતું હોય તો)
  5. લાભાર્થીનો ફોટો / અરજદાર સહકારી મંડળી કે સંસ્થા હોય તો તેમના પ્રમુખનો ફોટો
  6. છુટક / જથ્થાબંધ માછલી વેચાણ લાઇસન્સ
  7. બોઘી કવોટેશન
  8. વ્હીકલ કવોટેશન
  9. વાનની રેફ્રીજરેટેડ બોડી વર્ક માટેનું ક્વોટેશન

Refrigerated Van Sahay Yojana 2024 મહત્વની તારીખો

Refrigerated Van Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂઆતની તારીખ15 મે 2024
અરજીની છેલ્લી તારીખજુલાઈ 30, 2024

મહત્વપૂર્ણ લિંક :

રેફ્રીજરેટર વાન યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ગુજરાત રેફ્રીજરેટર વાન યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://ikhedut.gujarat.gov.in/ છે.

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો