SSC GD કોન્સ્ટેબલ ભરતી જગ્યામાં વધારો : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા GD કોન્સ્ટેબલ ના ફોર્મ ભરાઈ ગયા હતા જેમાં આજે કમિશન દ્વારા આજે જગ્યા માં વધારો કરવામાં આવીયો છે.
SSC GD કોન્સ્ટેબલ ભરતી જગ્યામાં વધારો
સ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પોસ્ટનું નામ | SSC GD કોન્સ્ટેબલ |
કુલ જગ્યાઓ | 46617 |
જગ્યાનો વધારો જાહેર તારીખ | 13મી જૂન 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://ssc.gov.in/ |
SSC GD ભરતીની પક્રિયામાં ઉમેદવારના પરીક્ષા કમ્પ્યુટર આધારિત પરીક્ષા, શારીરિક ધોરણ કસોટી, તબીબી પરીક્ષા અને ડોકયુમેન્ટ ચકાસણીનો સમાવેશ થશે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) અંગ્રેજી, હિન્દી અને 13 પ્રાદેશિક લેન્ગેવેજ માં લેવામાં આવશે.
સ્ટાફ સિલેક્શન કમિશન =( SSC ) એ SSC GD ખાલી જગ્યા 2024 ને 26,146 થી 46,617 માં વધારી છે જેમાંથી 41,467 ખાલી જગ્યાઓ પુરૂષ ઉમેદવારો માટે છે અને 5150 ખાલી જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે છે.
આ પણ વાંચો- ONGC ભરતી 2024: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ માં નોકરીનો મોકો
સ્ટાફ સિલેક્શન કમિશન કોન્સ્ટેબલ ભરતી જગ્યામાં વધારો ચેક કરવાનાં પગલાં
સ્ટાફ સિલેક્શન કમિશન માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ssc.gov.in/
- હોમ પેજ પર નોટિસ બોર્ડ હશે
- જેમાં તમારે Revised Vacancies (tentative) for Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, and Rifleman (GD) in Assam Rifles Examination, 2024 (as on 13.06.2024)શોધો
- આ રીતે તમને જગ્યા ના PDF વધારાની ફાઈલ મળી જશે
- ભવિષ્યના ઉપયોગ માટે PDFની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- બેંક ઓફ બરોડા માં નવી ભરતી 2024: 627 વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, અહીંથી કરો અરજી
SSC GD Constable Bharti 2024 Increased મહત્વની તારીખો
SSC expands GD Constable vacancies | મહત્વપૂર્ણ તારીખો |
જગ્યાનો વધારો જાહેર તારીખ | 13 જૂન 2024 |
મહત્વપૂર્ણ લિંક :
SSC GD કોન્સ્ટેબલ જગ્યાનો વધારો જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
SSC GD કોન્સ્ટેબલ ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
SSC GD કોન્સ્ટેબલ ભરતી સત્તાવાર વેબસાઇટ https://ssc.gov.in/ છે.
SSC GD કોન્સ્ટેબલ ભરતીમાં કુલ કેટલી જગ્યાનો વધારો કરવામાં આવ્યો ?
SSC GD કોન્સ્ટેબલ ભરતીમાં કુલ 46617 જગ્યાનો વધારો કરવામાં આવ્યો.