સુરત પોલીસ ખાતાની વહીવટી કચેરીઓમાં ભરતી 2024: કાયદા અધિકારીની પોસ્ટ માટે ભરતી જાહેર, માસિક પગાર ₹ 60,000 ફીક્સ

WhatsApp Join Now
Telegram Join Here

પોલીસ મહાનિરીક્ષકશ્રી,સુરત વિભાગ,સુરત હસ્તકની પોલીસ ખાતાની વહીવટી કચેરીઓ (પોલીસ કમિશ્નર સુરત શહેર, પોલીસ અધિક્ષકશ્રી, સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ, તાપી-વ્યારા) ખાતે કરાર આઘારિત કાયદા અધિકારી સંવર્ગની જગ્યા પ્રારંભિક ૧૧ માસ માટે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે. Surat Police Superintendent Office Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

સુરત પોલીસ ખાતાની વહીવટી કચેરીઓમાં ભરતી 2024

સંસ્થાપોલીસ મહાનિરીક્ષકશ્રી,સુરત વિભાગ
પોસ્ટનું નામકાયદા અધિકારી
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ 12 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://spsurat.gujarat.gov.in

સુરત પોલીસ ખાતાની વહીવટી કચેરીઓમાં ભરતી 2024

સુરત હસ્તકની પોલીસ ખાતાની વહીવટી કચેરીઓ (પોલીસ કમિશ્નર સુરત શહેર, પોલીસ અધિક્ષકશ્રી, સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ, તાપી-વ્યારા) ખાતે કરાર આઘારિત કાયદા અધિકારી માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

પોલીસ મહાનિરીક્ષકશ્રી,સુરત વિભાગએ કાયદા અધિકારી પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ સુરત પોલીસ કચેરીઓમાં ભરતી 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- SSC CGL ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો

સુરત પોલીસ કચેરી ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

સુરત પોલીસ કચેરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • અરજી પત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલીઓ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુરત ગ્રામ્ય, સુરતની વેબસાઇટ https://spsurat.gujarat.gov.in ઉપર (અવનવું વિભાગ)માંથી ડાઉનલોડ કરી શકાશે.
  • સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે તા.૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી સુરત વિભાગ, સુરત, પોલીસ હેડ કવાટર્સ પાસે, અઠવાલાઇન્સ, સુરત-૩૯૫૦૦૭ના સરનામે રજીસ્ટર પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
  • કાયમી સરનામા પરથી રજીસ્ટર પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઇલ નંબર તથા પરિવારના સભ્યોનો એક મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો.
  • અરજી પત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહી. નિયત કરેલ સમયની બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
  • અરજી મોકલવાનું સ્થળ : પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી સુરત વિભાગ, સુરત, પોલીસ હેડ કવાટર્સ પાસે, અઠવાલાઇન્સ, સુરત-૩૯૫૦૦૭

આ પણ વાંચો- GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરીનો મોકો

Surat Police Superintendent Office Bharti 2024 મહત્વની તારીખો

Surat Police Superintendent Office Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખજુલાઈ 12, 2024

મહત્વપૂર્ણ લિંક :

સુરત પોલીસ કચેરી નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત પોલીસ કચેરી ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

સુરત પોલીસ કચેરી ભરતી અરજી મોકલવાનું સ્થળ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી સુરત વિભાગ, સુરત, પોલીસ હેડ કવાટર્સ પાસે, અઠવાલાઇન્સ, સુરત-૩૯૫૦૦૭ માં અરજી મોકલવાનું સ્થળ છે.

સુરત પોલીસ કચેરી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સુરત પોલીસ કચેરી ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 12 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો