108 ભરતી 2024: ગુજરાતના આ જિલ્લાઓમાં છે સીધી ભરતી, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 29 મી જૂન 2024 

WhatsApp Join Now
Telegram Join Here

108 ભરતી 2024: EMRI Green Health Service દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. 108 Bharti 2024, તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઈન્ટરવ્યુ સ્થળ તે નીચે આપેલ છે.

108 ભરતી 2024

સંસ્થાઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર અને પેરામેડિકલ
અરજી કરવાની રીતઈન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ29મી જૂન 2024 
કામગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

108 Bharti 2024

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે.આ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ જે ગુજરાત માં ૧૦૮ ઈમરજન્સી સર્વિસીસ અને ૧૮૧ મહિલા હેલ્પ લાઈન જેવી ઇમરજન્સી સેવાઓ આપે છે

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ એ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ અરજી કરવા ઇચ્છતા હોય હાજર રહેવાનુ જણાવવામાં આવે છે.

આ પણ વાંચો- SSC CGL ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

 • શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને ૨૯-જૂન-૨૦૨૪ સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી હાજર રહેવાનુ જણાવવામાં આવે છે.
 • ઈન્ટરવ્યૂના સ્થળ
 • ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
 • ૧૦૮ ઓફિસ, કલેક્ટર કચેરી, સેવાસદન-૧, ગોધરા પંચમહાલ
 • ૧૦૮ ડિસ્ટ્રિક્ટ ઓફીસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે, વડોદરા
 • ૧૦૮ ઓફિસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન, ચોક બજાર, સુરત
 • ૧૦૮ ઓફિસ, રામોસન અંડરબ્રિજ, રામોશન સર્કલ, મેહસાણા
 • ૧૦૮ ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, પાટણ બાલીસણા રોડ, ધારપુર, પાટણ
 • ૧૦૮ એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
 • ૧૦૮ ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ
 • ૧૦૮ ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
 • ૧૦૮ ઓફિસ, ત્રિજો માળ, ૩૧૮ સિવિલ હોસ્પિટલ નજીક, વેરાવળ

આ પણ વાંચો- ધોરણ 12 પાસ અને ઈજનેરીના વિદ્યાર્થીઓને વાયુસેનામાં નોકરીનો મોકો

108 Bharti 2024 મહત્વની તારીખો

108 Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
ઇન્ટરવ્યુ તારીખજૂન 29, 2024

મહત્વપૂર્ણ લિંક :

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

108 ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?

108 ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાખવામાં આવેલ છે.

108 ભરતી ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?

108 ભરતી ઈન્ટરવ્યુ તારીખ 29 જૂન 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો