જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ટેકનીકલ કારણોસર રદ: તમામ ઉમેદવારોઓએ નોંધ લેવી, વાંચો સત્તાવાર પ્રેસનોટ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ટેકનીકલ કારણોસર રદ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ટેકનીકલ કારણોસર રદ : જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ(સિવિલ/મીકેનીકલ/ઈલેક્ટ્રીકલ) અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર નાં જાહેરાત ક્રમાંક : ૦૧ થી ૦૪ / ૨૦૨૪-૨૫ જેની જાહેરાત નં. જેએમસી/પી.આર.ઓ./૦૩/૧૪/૨૦૨૪-૨૫ તા.૨૮/૦૬/૨૦૨૪ મુજબની જાહેરાત વર્તમાન પત્રો અને જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર તેમજ ઓજસ પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ. ઉપરોકત જાહેરાત ટેકનીકલ કારણોસર રદ કરવામાં … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો