Vahali Dikri Yojana 2024 : વ્હાલી દિકરી યોજના 2024, હવે ગુજરાતની તમામ દીકરીઓને મળશે રૂ. એક લાખ દસ હજારની સહાય

WhatsApp Join Now
Telegram Join Here

Vahali Dikri Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા રૂ. એક લાખ દસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. 

Vahali Dikri Yojana 2024

જરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અંતર્ગત  હવે દિકરીઓને મળશે રૂ. 110,000 ની સહાય . તેનાથી દીકરીઓને આગળ અભ્યાસ નો ખર્ચ નીકળી જશે અને તેઓ આત્મનિર્ભર બની જશે.

વ્હાલી દીકરી યોજના 2024 : જરૂરી ડોક્યુમેન્ટની યાદી

વ્હાલી દીકરી યોજના 2024 હેઠળ લાભ મેળવતી તમામ મહિલાઓ માટે નીચેના દસ્તાવેજો હોવા ફરજિયાત છે.

  • વિધવા અરજદારના પતિના મરણનો દાખલો
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારના રેશનકાર્ડની નકલ 4.
  • અરજદારના આવક પ્રમાણપત્ર
  • અરજદારનું ઉંમર પ્રમાણપત્ર
  • અરજદાર પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  •  અરજદારના બેંક ખાતાની નકલ
  • અરજદારનો મોબાઇલ નંબર

વ્હાલી દિકરી યોજનાના લાભો

વહાલી દિકરી યોજના દીકરીઓના શિક્ષણ માટે ઘણા નાણાકીય લાભો થશે,

  • જ્યારે દીકરી પેહલા ધોરણમાં પ્રવેશ મેળવે છે, ત્યારે તેને ગુજરાત સરકાર તરફથી ₹4,000 મળે છે.
  • ત્યારબાદ જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ્યા પછી, તેણીને વધારાના ₹6,000 મળે છે.
  • જ્યારે દીકરી 18 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેને રાજ્ય સરકાર તરફથી ₹1,00,000નો ત્રીજો એટલે કે અંતિમ હપ્તો મળશે.
  • આમ આ વ્હાલી દિકરી યોજના અંતર્ગત કુલ ₹1,10,000 દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે

વ્હાલી દિકરી યોજના માટે પાત્રતા

  • કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000 થી વધુ ન હોવી જોઈએ.
  • છોકરી ના માતાપિતાએ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006 મુજબ કાયદેસરની ઉંમરમાં લગ્ન કર્યા હોવા જોઈએ..
  • આ યોજ્નાની પાત્રતા મુજબ કુટુંબમાં પ્રથમ ત્રણ પુત્રીઓ માટે ઉપલબ્ધ છે.

વ્હાલી દિકરી યોજના 2024 માટે કેવી રીતે અરજી કરશો

  • ગુજરાતમાં આવી દિકરી જેઓ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે અને આ યોજનાનો લાભ મેળવવા માંગે છે, તો તેઓ નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને સરળતાથી વ્હાલી દિકરી યોજના માટે અરજી કરી શકે છે. 
  • હવે તમારે આ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે. જેમ કે દિકરીનું નામ, જન્મ તારીખ, સરનામું, જાતિ, આવક વગેરે ફોર્મમાં વિગતો ભરવાની રહેશે 
  • આ પછી તમારે સંબંધિત ઓફિસમાં જઈને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. 
  • હવે ત્યાંના સ્ટાફ દ્વારા તમારા ફોર્મ અને દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, વ્હાલી દિકરી યોજના હેઠળની અરજી સ્વીકારવામાં આવશે.

જે પણ વ્હાલી દિકરી આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી હોય તો તે દિકરી ના વાલીઓને પોતાની ગ્રામ પંચાયત કે મામલતદાર શ્રી ની કચેરી મુલાકાત લઈ અને આ યોજના નું ફોર્મ ભરી યોજના નો લાભ લઈ શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો