શિક્ષણ સહાયક ભરતી 2024: વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા વિષયોની ભરતી થશે, જુઓ શું કહીંયુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એ

WhatsApp Join Now
Telegram Join Here

શિક્ષણ સહાયક ભરતી 2024: ગુજરાતમાં શિક્ષણ સહાયક ભરતીને આજે ખુબ ખુશીની માહિતી આવી રહી છે હવે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી માં સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો ભરવામાં આવશે.

શિક્ષણ સહાયક ભરતી 2024

ગુજરાતમાં ઉમેદવારો દ્વારા ઘણા સમયથી શિક્ષણ ભરતી ની માંગાઓ કરી રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૫૦૦ જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરવમાં આવેલ છે.

આ પણ વાંચો- ભારતીય ટપાલ વિભાગ ભરતી 2024: 44228 ગ્રામીણ ડાક સેવક જગ્યાઓ માટે નોકરીનો મોકો

શું કહીંયુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૫૦૦ જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ છે.જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો- બ્યુટી પાર્લર યોજના 2024,ઓનલાઇન અરજી શરૂ તેમજ ડોકયુમેન્ટની યાદી

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો