યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત ભરતી મેળો 2024: જોબ ફેર તારીખ 26 મી જૂન 2024, જુઓ ઇન્ટરવ્યુ સ્થળ

WhatsApp Join Now
Telegram Join Here

યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત ભરતી મેળો 2024: યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત દ્વારા ભરતી મેળો નું આયોજન કરેલ છે. Surat ભરતી મેળો 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ નીચે આપેલ છે.

યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત ભરતી મેળો 2024

સંસ્થાયુનિવર્સિટી રોજગાર કચેરી સુરત
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડભરતી મેળો
ઇન્ટરવ્યુ તારીખ26 મી જૂન 2024 
સત્તાવાર વેબસાઇટhttps://anubandham.gujarat.gov.in/

સુરત ભરતી મેળો 2024

યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત દ્વારા 26/06/2024 ના રોજ સમય સવારે 11:00 કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત ખાતે જોબ ફેરનું આયોજન કરેલ છે.

University Employment Information And Guidance Buraeu Surat દ્વારા આ જોબ ફેર માં ભાગ લેવા ઈચ્છુક શૈક્ષણિક લાયકાત Any Graduates/Any post Graduate/ B.Com/M.Com/MBA/BBA/MCA/BCA/ B.Sc/M.sc/ ITI/ Diploma Electrical/ BE Electrical ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.

આ પણ વાંચો- IOCL ભરતી 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરીનો મોકો

સુરત જોબ ફેર 2024 માટે અરજી કરવાનાં પગલાં

સુરત જોબ ફેર 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સ્થળઃ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત
  • ભરતી મેળો તારીખ 26/06/2024 ના રોજ સમય સવારે 11:00 કલાકે

આ પણ વાંચો- ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024, વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

Surat Bharti Melo 2024 મહત્વની તારીખો

Surat Bharti Melo 2024મહત્વપૂર્ણ તારીખો
સુરત ભરતી મેળો તારીખજૂન 26, 2024

મહત્વપૂર્ણ લિંક :

સુરત ભરતી મેળોની જાહેરાત 1અહીં ક્લિક કરો
સુરત ભરતી મેળોની જાહેરાત 2અહીં ક્લિક કરો
ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે આ લીંક પર રજીસ્ટ્રેશન કરવુંઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત ભરતી મેળો કઈ તારીખે છે ?

સુરત ભરતી મેળો 26 જૂન 2024 તારીખે છે.

સુરત ભરતી મેળો સ્થળ કયુ છે ?

સુરત ભરતી મેળો સ્થળ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સેન્ટ્રલ લાઇબ્રેરી ની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, ડે-કેર સેન્ટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, ઉધના મગદલ્લા રોડ સુરત છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો