મેમુ અને ડેમુ ટ્રેન ફરીથી દોડશે: રોજ અપડાઉન કરતા મુસાફરો માટે ખુશીની લહેર, જુઓ ક્યાં ક્યાં ટ્રેનો શરૂ થઈ

WhatsApp Join Now
Telegram Join Here

મેમુ અને ડેમુ ટ્રેન ફરીથી દોડશે : અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કુલ 38 ડેમૂ/મેમૂ ટ્રેનોને કોરોનો કાળ દરમિયાન બંધ કરવામાં આવેલ હતી જે આજે ફરી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવીયો છે, આ પોસ્ટ માં ક્યાં થી ક્યાં ટ્રેન શરૂ થઈ એની માહિતી મેળવીશું.

મેમુ અને ડેમુ ટ્રેન ફરીથી દોડશે

રોજ અપડાઉન કરતા મુસાફરો માટે ખુશીની લહેર આવી ગઈ છે આજે અમદાવાદ વિભાગ દ્વારા ફરી થી મેમુ અને ડેમુ ટ્રેન શરુ રાબેતા મુજબ શરુ કરવામાં આવી છે,આ ટ્રેન 1 જુલાઈથી સમય મુજબ નિયમિત ટ્રેન નંબરો સાથે ફરીથી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો- લેપટોપ ખરીદ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો અરજી કરવાની માહિતી ગુજરાતીમાં

મેમુ અને ડેમુ ટ્રેનોનું લિસ્ટ

નંબરટ્રેન નંબરટ્રેનનો રૂટ
169191  આણંદ-ગાંધીનગર મેમુ 
269192 ગાંધીનગર- આણંદ મેમુ 
369101 વડોદરા-અમદાવાદ મેમુ
469102 અમદાવાદ-વડોદરા મેમુ
569113 વડોદરા-અમદાવાદ મેમુ 
669114 અમદાવાદ-વડોદરા મેમુ
769107  વડોદરા-અમદાવાદ મેમુ
869108 અમદાવાદ-વડોદરા મેમુ 
979435 સાબરમતી-પાટણ ડેમુ
1079436 પાટણ-સાબરમતી ડેમુ
1169129 આણંદ-અમદાવાદ મેમુ
1269130 અમદાવાદ-આણંદ મેમુ
1379401 અસારવા-હિંમતનગર ડેમુ 
14 79402હિંમતનગર-અસારવા ડેમુ
1579431 સાબરમતી-મહેસાણા ડેમુ 
1679432 મહેસાણા-સાબરમતી ડેમુ 
1779433  સાબરમતી-પાટણ ડેમુ 
1879434  પાટણ-સાબરમતી ડેમુ 
1979437 મહેસાણા-આબુ રોડ ડેમુ 
2079438 આબુ રોડ-મહેસાણા ડેમુ
2169185 અમદાવાદ-વિરમગામ મેમુ 
2269186 વિરમગામ-અમદાવાદ મેમુ
2359475 મહેસાણા-પાટણ પેસેન્જર
2459476 પાટણ-મહેસાણા પેસેન્જર
2559481 મહેસાણા-પાટણ પેસેન્જર
2659482 પાટણ-મહેસાણા પેસેન્જર 
2759483 મહેસાણા-પાટણ પેસેન્જર 
2859484 પાટણ-મહેસાણા પેસેન્જર 
2959509 મહેસાણા-વિરમગામ પેસેન્જર
3059510 વિરમગામ-મહેસાણા પેસેન્જર 
3159511 મહેસાણા-વિરમગામ પેસેન્જર
3259512 વિરમગામ-મહેસાણા પેસેન્જર
3359549 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર
3459550અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર 
3569207 ગાંધી નગર-વરેથા મેમુ 
3669208 વરેઠા-ગાંધીનગર મેમુ 
3779403 અસારવા-ચિત્તોડગઢ ડેમુ 
3879404 ચિત્તોડગઢ- અસારવા ડેમુ 

આ પણ વાંચો- ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024, વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

મહત્વપૂર્ણ લિંક :

1 થી 15 ટ્રેનોનું લિસ્ટઅહીં ક્લિક કરો
16 થી 38 ટ્રેનોનું લિસ્ટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો