આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ જાહેરાત: ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ માટે વધુ એક સોનેરી તક, ફોર્મ ભરવાથી વંચિત રહી ગયેલા બાળકોએ ફોર્મ ભરવા અંગેની જાહેરાત

WhatsApp Join Now
Telegram Join Here

આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ જાહેરાત : આદર્શ નિવાસી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12 માં પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે વધુ એક સોનેરી તક

આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ જાહેરાત

ફોર્મ ભરવાથી વંચિત રહી ગયેલા બાળકોએ સત્વરે ફોર્મ ભરવા અંગેની જાહેરાત SEBC, NTDNT, EBC, SC, ST જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટે ધોરણ વાઈઝ ખાલી રહેલ સીટ માટે કરી શકે છે અરજી

આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ગુજરાત સરકાર દ્વારા http://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર કરી શકે છે ઓનલાઇન અરજી તારીખ 12/07/2024 થી 16/07/2024 સુધી કરી શકે છે ઓનલાઇન અરજી

આ પણ વાંચો- માનવ કલ્યાણ યોજના 2024: ધંધા માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, જુઓ કોને આ યોજનો લાભ મળશે

ઇ- સમાજ કલ્યાણ પોર્ટલ ઓનલાઇન અરજી

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગુ.રા., ગાંધીનગર આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવવા અંગે ઓનલાઇન અરજીઓ મેળવવા પોર્ટલ ફરીથી ઓપન કરવા અંગેની જાહેરાત વર્ષ ર૦૨૪-૨૫ ઇ- સમાજ કલ્યાણ પોર્ટલ પર ખાતા હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ વાઇઝ ખાલી રહેલ સીટો માટે ફરીથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. ખાલી સીટો અને તે અંગેની જરૂરી સૂચનાઓ પોર્ટલ પર ઉપલબ્ધ છે. અન્ય સૂચનાઓ અગાઉ પ્રસિધ્ધ કરેલ મૂળ જાહેરાત પ્રમાણેની રહેશે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો