BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024: બેંક ઓફ બરોડા આપી રહી છે 10 લાખ સુધીની લોન, જુઓ કઈ રીતે લોન લેવી

WhatsApp Join Now
Telegram Join Here

BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 : બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ રૂ.50 હજારથી 10 લાખ સુધીની માઇક્રો ક્રેડિટ/લોનની સુવિધા આપવામાં આવે છે. જો તમે પોતાનો વેપાર શરૂ કરવા માંગતા હોય તો BOBની આ યોજના તમારા માટે ઉપયોગી રહેશે. ધંધો શરૂ કરવા લોન આપતી આ યોજના એટલે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ માહિતી.

BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024

યોજનાનું નામ બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2024
બેંક નું નામ બેંક ઓફ બરોડા
યોજનાનો હેતુરૂ.50 હજારથી 10 લાખ સુધીની માઇક્રો ક્રેડિટ/લોન
સત્તાવાર વેબસાઇટhttps://www.bankofbaroda.in

બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ ધંધા માટે લોન આપવામાં આવશે, જે તેમને તમારો વેપાર ચાલુ કરવામાં મદદરૂપ થશે. BOB Mudra Loan Yojana 2024, જો તમે આ યોજના વિશે બધી માહિતી મેળવવા માંગતા છો, તો આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી આપેલ છે.

BOB પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 હેતુ

નવો ધંધો શરુ કરતા સાહસિકને અને જેમનો ધંધો શરુ હોઈ એમને વેપાર વધારવા માટે આ લોન દ્વારા સહાય પુરી પડી શકાય છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ રૂ.50 હજારથી 10 લાખ સુધીની માઇક્રો ક્રેડિટ/લોનની સુવિધા આપવામાં આવે છે

આ પણ વાંચો- શિક્ષણ સહાય યોજના 2024: રૂ 1800 થી 2 લાખની સહાય, ઓનલાઇન અરજી ફોર્મ શરુ

BOB PM Mudra Loan Yojana 2024 માટે અરજી કરવાનાં પગલાં

BOB PM Mudra Loan Yojana 2024 માટે અરજી કરવા માંગતા અરજદારોલેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • તમારી નજીકની બેંક ઓફ બરોડા ની શાખામાં જાઓ.
  • ત્યાં થી અરજી ફોર્મ મેળવી લો
  • હેવ ફોર્મ માં માંગેલ વિગતો ભરો જેવી કે અરજદાર ની માહિતી, ધંધા વિગતો અને લોનની રકમ જેવી વિગતો ભરો
  • હવે જરૂરી ડોકયુમેન્ટ ફોર્મ સાથે જોડી આપો
  • તમારું ભરેલું ફોર્મ સાથે જરૂરી ડોકયુમેન્ટ જમા કરાવી આપો કરો
  • બેંક દ્વારા તમારા ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે ત્યાર બાદ લોન ની મંજૂરી મળશે એટલે લોન ની રકમ તમારા બેંક ના ખાતા માં જમા કરવામાં આવશે

BOB પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2024 માટે ડોકયુમેન્ટની યાદી

  • અરજદારનો ઓળખનો પુરાવો –
  • અરજદારનો રહેઠાણનો પુરાવો
  • અરજદારનો ઓળખનો પુરાવો / બિઝનેસ એન્ટરપ્રાઇઝનું સરનામું – સંબંધિત લાયસન્સ / નોંધણી પ્રમાણપત્રો / માલિકી સંબંધિત અન્ય દસ્તાવેજોની નકલો
  • અરજદારનું કાયમી સરનામું
  • અરજદારની ત્રણ વર્ષની બેલેન્સ શીટ
  • અરજદારની આવકવેરા રિટર્ન એર સેલ્ફ ટેક્સ રિટર્ન
  • અરજદારનો વ્યવસાય અને સ્થાપના પ્રમાણપત્ર શરૂ કર્યું

આ પણ વાંચો- લેપટોપ ખરીદ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ

મહત્વપૂર્ણ લિંક :

BOB પ્રધાનમંત્રી મુદ્રા યોજના સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

BOB પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?

BOB પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://www.bankofbaroda.in/hi-in/business-banking/msme-banking/loans-and-advances/pradhan-mantri-mudra-yojana છે.

BOB પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2024 માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?

BOB પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2024 નો લાભ લેવા તમારે અરજી તમારી નજીકની બેંક ઓફ બરોડાની શાખામાં માં જઈને કરવાની રહેશે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો