GSRTC ભુજ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજમાં નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 26 મી જૂન 2024 

WhatsApp Join Now
Telegram Join Here

GSRTC ભુજ ભરતી 2024, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) ભુજ વિભાગ દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. GSRTC ભુજ ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

GSRTC ભુજ ભરતી 2024

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ( GSRTC )
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ 110
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ 26મી જૂન 2024 
સત્તાવાર વેબસાઇટwww.apprenticeship.gov.in

GSRTC ભુજ ભરતી 2024

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ( GSRTC Bhuj ભરતી 2024) એ કોમ્પ્યૂટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ , મોટર મિકેનિક વ્હીકલ, મિકેનિક ડીઝલ, ઓટો ઇલેકિટ્રશીયન અને વેલ્ડરપોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

Gujarat State Road Transport Corporation Bhuj એ આઈ.ટી.આઈ પાસની ભરતી યોજાનાર હોઈ તેવા ઉમેદવારોએ તા. ૧૮/૦૬/૨૦૨૪ થી તા.૨૯/૦૯/૨૦૨૪ ઓફિસ સમય સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદાભીટ હનુમાન રોડ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં રૂા. ૫/-ની કિંમતનું નિયત અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો- હિંદુસ્તાન પેટ્રોલિયન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી 2024: 247 વિવિધ જગ્યાઓ માટે નોકરીનો મોકો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી આધાર કાર્ડ નંબર વેરીફાઈ કરી ૧૦૦% પ્રોફાઈલની નકલ. અગાઉ અન્ય કોઈ સંસ્થામાં જે તે ટ્રેડમાં તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રક ભરવા નહીં.
  • એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, પડદાભીટ હનુમાન રોડ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં રૂા. ૫/-ની કિંમતનું નિયત અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.
  • ક્રમ નં. ૧ થી ૪ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ પાસ અથવા ધો-૧૦ પાસ તેમજ ક્રમ નં. ૫ માટે ધો-૯ પાસ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રક સંપૂર્ણ રીતે ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૨૬/૦૬/૨૦૨૪ સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે
  • ત્યારબાદ મળવા પામેલ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે નહીં.
  • તાલીમ દરમ્યાન સ્ટાઈપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ આઈ.ટી.આઈ પાસ તેમજ ફેશરના કિસ્સામાં લાગુ પડતા ધારાધોરણ પ્રમાણે ચૂકવવામાં આવશે

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

GSRTC Bhuj Bharti 2024 મહત્વની તારીખો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખજૂન 26, 2024

મહત્વપૂર્ણ લિંક :

GSRTC Ahmedabad નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

GSRTC ભુજ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

GSRTC ભુજ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ. www.apprenticeship.gov.in છે.

GSRTC ભુજ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 26 જૂન 2024  છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો