આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન, જુઓ 24 કલાકમાં ક્યાં થઈ મેઘરાજાની ધમધમાટી

WhatsApp Join Now
Telegram Join Here

આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : સુરતમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, આખા શહેરમાં ઠંડક પ્રસરી, મહેસાણા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ શરુ થયો વરસાદ થઈ ગયો છે.

આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આજે 10 જિલ્લામાં ઓરેન્જ અને 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, મોરબી, રાજકોટ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભરૂચ અને સુરતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા, કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી,2 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે

ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો થયા ખુશ ખુશાલ થઈ ગયા છે, આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં શરુ થયો વરસાદ પણ શરુ થઈ ગયો છે, દાક્ષાયન ગુજરાતનમાં નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ સારો એવો પડી ગયો છે, નવસારી ના વિજલપોરના શાકભાજી માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

આ પણ વાંચો- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયર ખાતામાં ભરતી 2024: ચીફ ઓફિસર ની જગ્યાઓ પર નોકરીનો મોકો

નવસારી જિલ્લામાં માં સવા ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો

1 જૂલાઈએ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા અને નર્મદામાં પડી શકે વરસાદ, વાત કરીયે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ શરુ થઈ ગયો હતો . જેમાં સૌથી વધુ નવસારી જિલ્લામાં માં સવા ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.

આ પણ વાંચો- એચડીએફસી બેંક કાર લોન: તમારું મનપસંદ વાહન ખરીદવા માંગો છો, આ બેંક કાર લોન આપે છે ઓછા વ્યાજે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો