પાટણ રોજગાર ભરતી મેળો 2024: ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે, જોબ ફેર તારીખ 19 જુલાઈ 2024

WhatsApp Join Now
Telegram Join Here

પાટણ રોજગાર ભરતી મેળો 2024 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્રારા આયોજીત રોજગાર ભરતી મેળો Patan Rojgar Bharti Melo 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ નીચે આપેલ છે

પાટણ રોજગાર ભરતી મેળો 2024

સંસ્થા જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડભરતી મેળો
ઇન્ટરવ્યુ તારીખ19 મી જુલાઈ 2024 
સત્તાવાર વેબસાઇટhttps://anubandham.gujarat.gov.in/

પાટણ રોજગાર ભરતી મેળો 2024

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા 19/07/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે ઔઘોગીક તાલીમ સંસ્થા( આઇ.ટી.આઇ) સિદ્ધપુર, તા.સિદ્ધપૂર, જિ.પાટણ ખાતે જોબ ફેરનું આયોજન કરેલ છે.

ધોરણ ૧૦ પાસ, ધો.૧૨ પાસ, ITI, ગ્રેજ્યુએટ, આઇટીઆઇ, ડિપ્લોમા, બી.ઇ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે આથી રોજગારવાચ્છું ઉમેદવારોએ રોજગારીની ઉત્તમ તક નો લાભ લેવા પાટણ રોજગાર ભરતી મેળામાં ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યુ સ્થળે રૂબરૂ હાજર રહેવું.

આ પણ વાંચો- ONGC મહેસાણા ભરતી 2024: જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે નોકરીનો મોકો

પાટણ જોબ ફેર 2024 માટે અરજી કરવાનાં પગલાં

પાટણ જોબ ફેર 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ભરતી મેળો ઈન્ટરવ્યું સ્થળ : ઔઘોગીક તાલીમ સંસ્થા( આઇ.ટી.આઇ) સિદ્ધપુર, તા.સિદ્ધપૂર, જિ.પાટણ
  • ભરતી મેળો તારીખ 17/07/2024 ના રોજ સમય સવારે 10:00 કલાકે

આ પણ વાંચો- GSRTC કંડક્ટર ભરતી 2024: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 17 જુલાઈ 2024

Patan Rojgar Bharti Melo 2024 મહત્વની તારીખો

Patan Bharti Melo 2024મહત્વપૂર્ણ તારીખો
પાટણ ભરતી મેળો તારીખજુલાઈ 19, 2024

મહત્વપૂર્ણ લિંક :

પાટણ ભરતી મેળોની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પાટણ રોજગાર ભરતી મેળો કઈ તારીખે છે ?

પાટણ રોજગાર ભરતી મેળો 19 જુલાઈ 2024 તારીખે છે.

પાટણ રોજગાર ભરતી મેળો સ્થળ કયુ છે ?

પાટણ રોજગાર ભરતી મેળો સ્થળ ઔઘોગીક તાલીમ સંસ્થા( આઇ.ટી.આઇ) સિદ્ધપુર, તા.સિદ્ધપૂર, જિ.પાટણ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો