પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024 પરિણામ જાહેર: રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવેલ પરીક્ષા, જુઓ તમારું રીઝલ્ટ

WhatsApp Join Now
Telegram Join Here

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024 પરિણામ જાહેર : રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ પરીક્ષા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪ પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024

સંસ્થારાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા 
પરીક્ષા નું નામપ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024
પરિણામ મોડઓનલાઇન
પરીક્ષા તારીખ 28/04/2024
સત્તાવાર વેબસાઇટhttps://sebexam.org

SEB PSE SSE રીઝલ્ટ 2024

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ પરીક્ષા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪ પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.. તમે આન્સર કી જોઈ શકો છો, નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

State Examination Board એ 28 એપ્રિલ 2024 ના રોજ લેવાયેલ પરીક્ષા પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો અમદાવાદ ભરતી 2024: વિવિધ એડવાઈઝરો પોસ્ટ માટે નોકરીનો મોકો

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરીણામ 2024 ચેક કરવાનાં પગલાં

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રીઝલ્ટ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://sebexam.org/ પર ક્લિક કરો.
  • મેનુ બાર માં PrintResult શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારું પરિણામ મેળવવા માટે તમારો Seat number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ Enter કરો.
  • પછી સબમિટ પર ક્લિક કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024: ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે, જોબ ફેર તારીખ 27 મી જૂન 2024

PSE SSE Exam Result 2024 મહત્વની તારીખો

PSE SSE Exam Result 2024મહત્વપૂર્ણ તારીખો
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખએપ્રિલ 28, 2024

મહત્વપૂર્ણ લિંક :

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રીઝલ્ટ 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ. https://sebexam.org છે.

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ કઈ હતી ?

પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ કઈ 28 એપ્રિલ 2024  છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો