પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024 પરિણામ જાહેર : રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ પરીક્ષા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪ પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024
સંસ્થા | રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા |
પરીક્ષા નું નામ | પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE 2024 |
પરિણામ મોડ | ઓનલાઇન |
પરીક્ષા તારીખ | 28/04/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://sebexam.org |
SEB PSE SSE રીઝલ્ટ 2024
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ પરીક્ષા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪ પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.. તમે આન્સર કી જોઈ શકો છો, નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.
State Examination Board એ 28 એપ્રિલ 2024 ના રોજ લેવાયેલ પરીક્ષા પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો- લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો અમદાવાદ ભરતી 2024: વિવિધ એડવાઈઝરો પોસ્ટ માટે નોકરીનો મોકો
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરીણામ 2024 ચેક કરવાનાં પગલાં
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રીઝલ્ટ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://sebexam.org/ પર ક્લિક કરો.
- મેનુ બાર માં PrintResult શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- તમારું પરિણામ મેળવવા માટે તમારો Seat number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ Enter કરો.
- પછી સબમિટ પર ક્લિક કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- અમદાવાદ રોજગાર ભરતી મેળો 2024: ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે, જોબ ફેર તારીખ 27 મી જૂન 2024
PSE SSE Exam Result 2024 મહત્વની તારીખો
PSE SSE Exam Result 2024 | મહત્વપૂર્ણ તારીખો |
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ | એપ્રિલ 28, 2024 |
મહત્વપૂર્ણ લિંક :
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રીઝલ્ટ 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ 2024 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ. https://sebexam.org છે.
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ કઈ હતી ?
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ કઈ 28 એપ્રિલ 2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..