Sarkari Yojana Document List 2024 : મિત્રો અત્યારે બોર્ડની પરીક્ષા ના પરિણામ આવી ગયા અને સાથે સરકાર ની અનેક કલાયનકારી યોજનાઓ પણ આવી રહી છે ત્યારે આ યોજનાઓનો લાભ લેવા માટે આજે અમે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ ની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં લઈ ને આવી રહિયા છે.
Sarkari Yojana Document List 2024
હમણાં ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો આવી ગયા છે હવે વિધાર્થીઓને આગળ ઉચ્ચ અભ્યાસ માં એડમિશન લેવા માટે જેવા કે જાતિ નો દાખલો , આવકનો દાખલો , માઈગ્રેશન સર્ટિફિકેટ , તેમજ વિવિધ ડોકયુમેન્ટ ની જરૂર પડતી હોઈ છે.
સરકારી યોજનાઓનો લાભ લેવા માટેની જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સમયાન્તરે મુકવામાં આવતી હોઈ છે, જેની માહિતી અનેક ટેકનોલોજી ના માધ્યમથી ગામડે ગામડે મોકલવામાં આવતી હોઈ છે, પણ આ યોજનાઇન માહિતી મળી ગઈ પણ એ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે એ બહુ અગત્ય નું છે જેની માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
નોન-ક્રિમીલિયર પ્રમાણપત્ર ડોક્યુમેન્ટનું લિસ્ટ
- નોન-ક્રિમીલિયર ફોર્મ અને ફોટો
- રેશન કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર / જાતિનો દખલો
- આવકનું પ્રમાણપત્ર
- L.C
આવકનો દાખલો ડોક્યુમેન્ટનું લિસ્ટ
- ચૂંટણીકાર્ડ
- આધારકાર્ડ
- L.C
- તલાટીનો આવકનો પુરાવો
- આવક એફિડેવિટ / સોગંદનામુ