SBI Increases Fixed Deposit Interest Rates : આજે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજદરોમાં વધારો કરવામાં આવીયો. જુઓ નવા વ્યાજ દર માં કેટલા ટકા નો વધારો થયો એ આ આર્ટિકલ માં આપેલ છે.
SBI Increases Fixed Deposit Interest Rates
SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં 46 દિવસથી 179 દિવસનો વ્યાજદર 4.75% થી વધારીને 5.50% કર્યો છે. અને તમે 180 દિવસથી 210 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર હવે 5.75%ને બદલે 6.00% વ્યાજ આપવામાં આવશે જેનો આજથી જ અમલકરવાનો રહેશે.
SBIએ FDના વ્યાજદરમાં કર્યો વધારો
વાત કરીયે 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળાની પાકતી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં હવે 6.00%ને બદલે 6.25% વ્યાજ મળશે. બાકીના સમયગાળા માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વ્યાજદર 15 મેથી લાગુ કરવામાં આવીયો છે.
15G અથવા 15H ફોર્મ ભરી ને જમા કરાવવાનું રહેશે
જો તમારી કુલ આવક એક વર્ષમાં અઢી લાખ રૂપિયાથી ઓછી હોય તો બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર TDS કાપવામાં આવતી નથી. પણ જો વધુ હોઈ તો તમારે ફોર્મ 15G અથવા 15H ફોર્મ ભરી ને જમા કરાવવાનું હોઈ છે. આવી સ્થિતિમાં, જો તમે TDS બચાવવા માંગતા હોવ તો તમારે આ 15G અથવા 15H ફોર્મ ચોક્કસ ભરવાનું રહેશે .