SBI Amrit Kalash 2024 : જાણો SBI બેંકમાં Amrit Kalash FD પર કેટલું વ્યાજ મળે છે, 400 દિવસમાં વધુમાં વધુ વ્યાજદર સાથે રોકાણ કરવાની તક

SBI Amrit Kalash 2024 : ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBI બેંકમાં હમણાં અમૃત કળશ સ્કીમ ફિક્સ ડિપોઝીટ (FD) ના વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવીયો છે , રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટમાં વધારાથી દેશમાં અમૃત કળશ સ્કીમ ફિક્સ ડિપોઝીટ (FD) ના વ્યાજદરમાં પણ વધારો થયો છે.

SBI Amrit Kalash 2024

ઘણા લોકો ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBI માં FD કરાવીને પૈસા રોકાણ કરવાનું વિચરતા હશે એમના માટે આજે અમે 400 દિવસ પૈસા રોકાણ કરી ને SBI બેંક માં સારું એવો વ્યાજદર મેળવી શકો છો, એમના માટે ખુબ ખુશી ના સમાચાર આવી ગયા છે આજે આ આર્ટિકલ માં SBI અમૃત કળશ સ્કીમ 2024 ની માહિતી મેળવીશું,

SBI બેંકમાં 400 દિવસ માં કેટલું વ્યાજ મળશે

SBIએ હવે SBI અમૃત કળશ સ્કીમ હેઠળ 400 દિવસ માં પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર 7.10 ટકા કર્યો છે. અને સિનિયર સીટીઝન ને 400 દિવસ માં માં 7.60 નો વ્યાજ દર આપવામાં આવશે, SBI FD કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 400 દિવસ માં 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને એક વર્ષમાં 7100 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ ₹1,07,100ને રૂપિયા મળશે.

SBI Amrit Kalash FD

SBI અમૃત કળશ યોજના હેઠળ ટૂંકા સમયમાં વધુ માં વધુ વ્યાજ દર આપવાનો નિર્ણય SBI બૅન્ક એ કરીયો છે છે, કોઈ પણ સામાન્ય નાગરિક, સિનિયર સીટીઝન અથવા પેન્શનર હો, આ યોજના બધા માટે આ યોજના બનાવામાં આવી છે,

SBI Amrit Kalash Scheme Last Date

ભારતીય સ્ટેટ બેંક માં SBI અમૃત કળશ સ્કીમ હેઠળ તમારા પૈસા રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024રાખવામાં આવી છે આ તારીખ પહેલા તમે દિવસ ની ફિક્સ ડિપોઝિટ માં રોકાણ કરી શકો છો.

Leave a Comment