પંજાબ નેશનલ બેંક ભરતી 2024: 2700 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2024
પંજાબ નેશનલ બેંક ભરતી 2024: પંજાબ નેશનલ બેંક ( PNB ) દ્વારા 2700 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે PNB Portal થી ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. Punjab National Bank Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. … Read more