Bajaj CNG Bike : બજાજ વિશ્વની પેહલી CNG બાઇક બ્રૂજર 125 CNG લોન્ચ કરશે , જુઓ શું હશે ફ્યુચર

WhatsApp Join Now
Telegram Join Here

Bajaj CNG Bike : મિત્રો કાર માં તો ક્યારનું CNG આવી ગયું છે પણ હવે બાઇક પણ CNG માં આવી રહી છે, ત્યારે બજાજ ઓટો વિશ્વની પ્રથમ બાઇક 18 જૂન, 2024ના રોજ લોન્ચ કરવાજઈ રહી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં બાઇક બ્રૂજર 125 CNG વિષે આ માહિતી આપી હતી.

Bajaj CNG Bike

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, કે બજાજ આ આગામી CNG મોડલ સાથે વધી રહેલા ખર્ચથી ચિંતિત ગ્રાહકોને માટે આ મોડેલ માર્કેટ માં પ્રવેશ કરશે. આ બાઇકને પહેલા મહારાષ્ટ્રમાં અને બાદમાં તે રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે જ્યાં CNG સ્ટેશન ઉપલબ્ધ ત્યાં પેહલા મોકલવામાં આવશે .

બ્રૂજર 125 CNG 

ન્યૂઝ રિપોર્ટ્સ અહેવાલ અનુસાર, આ CNG બાઈકનું નામ બ્રૂજર 125 CNG હોઈ શકે છે. તે જ સમયે, બજાજ કહે છે કે ‘અમે CNG બાઇક્સનો પોર્ટફોલિયો બનાવીશું, જેમાં 100CC, 125CC અને 150-160CC બાઇક્સનો સમાવેશ થશે.CNG બાઇક લોન્ચ કરશે. તેમણે કહ્યું હતું કે અમે ઇંધણની કિંમત અડધી કરવા માંગીએ છીએ.

વધુ માં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જણાવ્યુ કે કંપની નાણાકીય વર્ષ 25ના પ્રથમ ક્વાર્ટરમાં CNG બાઇક લોન્ચ કરશે. તેમણે કહ્યું હતું કે અમે આ ઇનોવેશનથી માધ્યમ વર્ગ ના વ્યક્તિના પૈસા ની બચત થશે

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો