ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે, વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

WhatsApp Join Now
Telegram Join Here

ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 : ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય ઇકોસ્ટેટ શાખા, કૃષિ ભવન, સેક્ટર-10.એ. ગાંધીનગર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતોને મોબાઈલ ફોન (સ્માર્ટફોન) ખરીદી સહાય યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં સ્માર્ટફોન યોજના ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024

યોજનાનું નામખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024
વિભાગનું નામખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય
અરજી ફોર્મ શરુ18 મી જૂન 2024 
અરજી કરવાની છેલ્લી તારીખ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી દિન-૭ માટે
સ્માર્ટફોનની ખરીદ સહાય ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
આઈ ખેડૂત ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે, ઓનલાઈન અરજી કરવા માટે તારીખ ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી દિન-૭ માટે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. ઉક્ત બાબતો ધ્યાને લઇ આપના કક્ષાએથી ઘટતું કરવા વિનંતી છે.વધુમાં, આપના જિલ્લાને ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવા તેમજ સહાય ચુકવવા નિયમોનુસાર કાર્યવાહી કરવા વિનંતી છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 18-06-2024 થી શરૂ થશે જેઓ સ્માર્ટફોન યોજના 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

આ પણ વાંચો- ONGC ભરતી 2024: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ માં નોકરીનો મોકો

Smartphone Sahay Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Smartphone Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ikhedut.gujarat.gov.in/
  • અરજી કરો ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
  • Smartphone Yojana 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- બેંક ઓફ બરોડા માં નવી ભરતી 2024: 627 વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ, અહીંથી કરો અરજી

Ikhedut Smartphone Sahay Yojana 2024 મહત્વની તારીખો

Smartphone Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂઆતની તારીખ18 જૂન 2024
અરજીની છેલ્લી તારીખ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી દિન-૭ માટે

મહત્વપૂર્ણ લિંક :

પશુપાલન યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ગુજરાત પશુપાલન યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

આઈ ખેડૂત ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના2024 સત્તાવાર વેબસાઇટ. https://www.ibps.in/

આઈ ખેડૂત ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આઈ ખેડૂત ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી દિન-૭ માટે છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો