ખેડા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024: યોગ ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 11 જુલાઈ 2024

WhatsApp Join Now
Telegram Join Here

ખેડા આયુષ્માન આરોગ્ય મંદિર ભરતી 2024: ખેડા જિલ્લાના ૫ આયુષમાન આરોગ્ય મંદિર ખાતે પુરૂષ અને મહિલા પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટટાઈમ કોન્ટ્રાક્ટથી ૧૧ માસના કરાર આધારિત નિમણુંક કરવાની હોય પ્રત્યેક પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે. Kheda Ayushman Health Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ખેડા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024

સંસ્થાઆયુષમાન આરોગ્ય મંદિર ખેડા
પોસ્ટનું નામપુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર
એપ્લિકેશન મોડઓફલાઈન
વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 11 જુલાઈ 2024

ખેડા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024

ખેડા જિલ્લાના આયુષમાન આરોગ્ય મંદિર ખાતે પુરૂષ અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટટાઈમ કોન્ટ્રાક્ટથી ૧૧ માસના કરાર આધારિત નિમણુંક કરવાની હોય પ્રત્યેક પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહતમ રૂ. ૮૦૦૦/- (૧ કલાકના યોગ સેશનના રૂ. ૨૫૦/- લેખે કુલ ૩૨ સેશન માટે) તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહતમ રૂ. ૫૦૦૦/- (૧ કલાકના યોગ સેશનના રૂ. ૨૫૦/- લેખે કુલ ૨૦ સેશન માટે) ના મહેનતાણાથી નિમણુંક કરવાની હોઈ નીચે મુજબ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MahitiApp.Net ને તપાસતા રહો.

ખેડા જિલ્લાના આયુષમાન આરોગ્ય મંદિર ખાતે પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ જિલ્લા પંચાયત કચેરી, વડોદરા આયુષમાન ભરતી 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024: અલગ અલગ જગ્યાઓ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 18 જુલાઈ 2024

નડીઆદ આયુષમાન ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

નડીઆદ આયુષમાન માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે તા. ૧૧/૦૭/ ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી ૨:૦૦ કલાક દરમ્યાન વોક- ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશે
  • વોક- ઇન-ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા, ખેડા જિલ્લા પંચાયત, નડીઆદ
  • વોક ઈન ઈંટરવ્યુમાં આવનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારનું ભથ્થુ મળવા પાત્ર રહેશે નહી.
  • વોક ઈન ઈંટરવ્યુ પછી ખાલી રહેલ જગ્યા માટે દર મહિનાનાં બીજા ગુરૂવારે ઈંટરવ્યુ લેવામાં આવશે.

આ પણ વાંચો- GPSC ભરતી 2024: ગુજરાત જાહેર સેવા આયોગમાં નોકરીનો મોકો

Kheda Ayushman Health Bharti 2024 મહત્વની તારીખો

Nadiad Ayushman Health Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ જુલાઈ 11, 2024

મહત્વપૂર્ણ લિંક :

ખેડા આયુષમાન નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ખેડા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024 માં ઇન્ટરવ્યુ સ્થળ કયું છે ?

ખેડા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી ઇન્ટરવ્યુ સ્થળ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા, ખેડા જિલ્લા પંચાયત, નડીઆદ છે.

ખેડા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024 માં વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?

ખેડા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024 માં માં વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 11 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો