ભારતનું દેશી ટ્વીટર કૂ એપ બંધ: ફાઉન્ડરે બંધ કરવાનું જણાવ્યું કારણ, વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

WhatsApp Join Now
Telegram Join Here

ભારતનું દેશી ટ્વીટર કૂ એપ બંધ : આજે ભારતનું દેશી ટ્વીટર કૂ એપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ ના સ્થાપક અપ્રેમ્યા રાધાકૃષ્ણ અને મયંક બિદ્વતકાએ લિંક્ડઇન પર એક પોસ્ટ સત્તાવાર કૂ એપ બંધ Koo shutting down કરવાની માહિતી આપી હતી.

ભારતનું દેશી ટ્વીટર કૂ એપ બંધ

આજે અપ્રેમ્યા રાધાકૃષ્ણ અને મયંક બિદ્વતકાએ લિંક્ડઇન પર પોસ્ટ મૂકી જણાવે છે કે અમે ઘણી બધી ઈન્ટરનેટ મોટી કંપનીઓ, ઓર્ગેનઝેશન અને મોટા મીડિયા હાઉસ સાથે વાતચીત કરવાનો પ્રયાસ પણ કરી જોયો પણ અમને અમારી જરૂરિયાત મુજબ પરિણામ મળ્યું નહિ માટે અમે આ Koo App ને નવી ચાલુ ટેક્નોલોજી અનુસાર ચાલુ રાખવા માટે એની સેવાઓનો ખર્ચ ખુબજ વધી જતો હોવાથી અમે આજે આ મુશ્કેલ નિર્ણય લેવા પર મજબૂર થઈ ગયા છે.

આખી દુનિયા વાપરતું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X ( પેહલા Twitter ) ને સ્પર્ધા કરવા માટે આપણા ભારતીયો દ્વારા દેશી એપ કુ ને લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ચાર વર્ષ પહેલાથી Koo એપ ને યુસર માટે મુકવામાં આવી છે, કંપની છેલ્લા ચાર વર્ષથી માર્કેટમાં ટકી રહેવા ઘણા બધા સંઘર્ષ નો સામનો કરી રહી છે આખેર આજે સાતવાર રીતે આ Koo એપને બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.

આ પણ વાંચો- માનવ કલ્યાણ યોજના 2024: ધંધા માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, જુઓ કોને આ યોજનો લાભ મળશે

સત્તાવાર પ્રેસરિલીઝ પણ કૂ એપ કરવાનું શરુ થઈ ગઈ હતી

ઘણા કેન્દ્રીય મંત્રીઓએ ટ્વિટરને બદલે ‘કૂ” એપ મેં વાપરવાનું શરૂ કરી દીધું હતું. ધણી બધી સત્તાવાર પ્રેસરિલીઝ પણ કૂ એપ કરવાનું શરુ થઈ ગઈ હતી પરંતુ હવે આ દેશી સોશિયલ મીડિયા કૂ બંધ થઈ રહીયુ જેની આજે સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે .

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો