ધોરણ 12 પાસ અને ઈજનેરીના વિદ્યાર્થીઓને વાયુસેનામાં નોકરીનો મોકો: ઈન્ડિયન એરફોર્સ માં અગ્નિવીર વાયુ ભરતી 2024, પગાર પણ ₹ 30,000 થી શરુ
ઈન્ડિયન એરફોર્સ ભરતી 2024: ઈન્ડિયન એરફોર્સમાં દ્વારા અગ્નિવીર વાયુની પોસ્ટ માટે મોટી ભરતી કરી રહી છે. Indian Airforce Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. ઈન્ડિયન એરફોર્સ ભરતી 2024 સંસ્થા ઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુ જાહેરાત ક્રમાંક 02/2025 … Read more