GSEB Result Update 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હજી પણ બોર્ડ ના પરિણામ જાહેર કરવાની તારીખ હજી જાહેર નથી કરી એટલે અત્યારે વાલીઓ અને વિધાર્થીઓ મુંઝવણ માં છે કે કયારે પરિણામ આવશે .
GSEB Result Update 2024
ગુજરાત બોર્ડની માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરીણામ લોકસભા ચૂંટણીને કારણે કારણે હજી તારીખો જાહેર નથી થઈ પરિણામ ની ખુબજ આતુરતા થી વિદ્યાર્થી ઓ રાહ જોઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમય કરતા વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશેની જાહેરાત થઈ શકે એમ છે.
આ પણ વાંચો : મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કરવાનું શરૂ , જુઓ અરજી કરવાની તમામ માહિતી
ધોરણ 10 પરીણામ 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના પૂર્ણ થઈ ગઈ. પરંતુ હવે પરીક્ષામાં પેપર તપાસવાનું પણ પૂર્ણ થઈ ગયું અને હવે બોર્ડ પરિણામ તૈયાર કરવામાં લાગી ગયું છે હતું. થોડા દિવસો માં બોર્ડ દ્વારા સત્તાવાર પરિણામ ની તારીખો જાહેર થશે એવી શક્યતાઓ રહેલી છે
ધોરણ 12 પરીણામ 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના પૂર્ણ થઈ ગઈ. પરંતુ હવે પરીક્ષામાં પેપર તપાસવાનું પણ પૂર્ણ થઈ ગયું અને હવે બોર્ડ પરિણામ તૈયાર કરવામાં લાગી ગયું છે હતું. થોડા દિવસો માં બોર્ડ દ્વારા સત્તાવાર ધોરણ 12 પરીણામ 2024 પરિણામ ની તારીખો જાહેર થશે એવી શક્યતાઓ રહેલી છે,સૌ પ્રથમ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે . ત્યાર બાદ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે